YOGOTSAV 2025 સફળતાપૂર્વક પૂર્ણ થયું!
આપ સૌનો યોગ સિબિર 2025માં સહભાગી થવા બદલ હાર્દિક આભાર. આપની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વિશેષ બનાવ્યો.
આપના સમર્પણ અને સક્રિય સહભાગિતાથી યોગનો સંદેશ વ્યાપક રીતે પહોંચાડવામાં અમને મદદ મળી.
શરીર, મન અને આત્માનો સંતુલિત સફર ચાલુ રાખો!